પ્રાઇઝ પ્લાન્સ

વ્યક્તિગત પ્લાન્સ

માસિક ચૂકવણી કરો વાર્ષિક ચૂકવણી કરો (10% બચાઓ)

મૂળભૂત

ફ્રી

 

આમાં સામેલ છે

  • સુધીની 3 ક્રિયાઓ બનાવો
  • પ્રમાણભૂત ટેમ્પલેટો 18
  • યાદી બતાવો

સ્ટાન્ડર્ડ

$7.20 / માહ

USD

જોડાવ

આમાં સામેલ છે

  • અમર્યાદિત પ્રવૃત્તિઓ બનાવો
  • ક્રિયા વિકલ્પોમાં ફેરફાર કરો
  • અમર્યાદિત સમુદાય શોધ
  • છાપી શકાય તેવા
  • પ્રમાણભૂત ટેમ્પલેટો 18
  • યાદી બતાવો

પ્રો

$10.80 / માહ

USD

જોડાવ

આમાં સામેલ છે

  • અમર્યાદિત પ્રવૃત્તિઓ બનાવો
  • ક્રિયા વિકલ્પોમાં ફેરફાર કરો
  • અમર્યાદિત સમુદાય શોધ
  • છાપી શકાય તેવા
  • પ્રમાણભૂત ટેમ્પલેટો 18
  • પ્રો ટેમ્પલેટો 13
  • યાદી બતાવો

દરેક પ્લાન સાથે સમાવિષ્ટ


FAQs

જો હું સબસ્ક્રિપ્શન રદ્દ કરું તો શું હું પછી ફરીથી સબસ્ક્રિપ્શન શરૂ કરી શકું?

હા, આમ કરવામાં કોઈ સમસ્યા નથી. તમારી પ્રવૃત્તિઓ સુરક્ષિત રહેશે અને તમે આ દરમિયાન તમામ ફ્રી બેઝિક ફીચર્સનો ઉપયોગ કરી શકશો.

જો હું સબસ્ક્રિપ્શન રદ્દ કરું તો મારી પ્રવૃત્તિઓનું શું થશે?

તમને હજુ પણ મારી પ્રવૃત્તિઓ ફોલ્ડરનો ઉપયોગ કરવા મળશે. તમે હજુ પણ તમારા સ્ત્રોત (રિસોર્સ) ને પ્લે, પ્રિન્ટ અથવા ડાઉનલોડ કરી શકશો. તમે જે પણ સ્ત્રોત પ્રકાશિત કર્યા છે અથવા એમ્બેડેડ કર્યા છે તે અગાઉની જેમ કામ કરવાનું ચાલુ રાખશે.

જોકે પછી તમે નવા સ્ત્રોત (રિસોર્સ) બનાવી શકશો નહીં અથવા વર્તમાન સ્ત્રોતમાં ફેરફાર કરી શકશો નહીં.

તમે કઈ-કઈ પેમેન્ટ પદ્ધતિઓ સપોર્ટ કરો છો?

  • Visa
  • MasterCard
  • American Express
  • Google Pay
  • Apple Pay
  • Union Pay

જો તમને વૈકલ્પિક પેમેન્ટ પદ્ધતિની જરૂર હોય તો અમારો સંપર્ક કરો.

ઉલ્લેખનીય છે કે સ્કૂલ પ્લાન બેંક ટ્રાન્સફર દ્વારા ચૂકવી શકાય છે.

શું હું ઇનવોઇસ મેળવી શકું?

ઇનવોઇસ મેળવવા માટે ટોપ-રાઇટ એકાઉન્ટ મેનુમાં પેમેન્ટ મેનેજમેન્ટ પર જઈ શકો છો. ભૂતકાળના તમામ પેમેન્ટનું કોષ્ટક PDF લિંક સાથે જોવા માટે નીચે સ્ક્રોલ કરો. જો તમને તમારી ઇનવોઇસ વિગતોમાં સુધારાની જરૂર હોય તો અમારો સંપર્ક કરો.

શું કોઈ કોન્ટ્રાક્ટ છે અથવા હું ગમે ત્યારે સબસ્ક્રિપ્શન રદ્દ કરી શકું છું?

કોઈ કોન્ટ્રાક્ટ નથી. કોઈ પણ તબક્કે તમે સબસ્ક્રિપ્શન રદ્દ કરી શકો છો અને વધુ કોઈ પેમેન્ટ લેવામાં આવશે નહીં.

આમ કરવા માટે ટોપ-રાઇટ એકાઉન્ટ મેનુમાં પેમેન્ટ મેનેજમેન્ટ પર જાઓ અને પછી સબસ્ક્રિપ્શન રદ્દ કરો પર ક્લિક કરો.

પેમેન્ટ ક્યારે લેવામાં આવશે?

જે દિવસે તમે સબસ્ક્રિપ્શન શરૂ કરો છો તે દિવસે પહેલું પેમેન્ટ લેવામાં આવે છે અને પછી તે જ દિવસે આવતા મહિને અથવા વર્ષે લેવામાં આવે છે.

શું હું પાછળથી સ્ટાન્ડર્ડ અને પ્રો વચ્ચે સ્વિચ કરી શકું?

હા, આમ કરવા માટે ટોપ-રાઇટ એકાઉન્ટ મેનુમાં પેમેન્ટ મેનેજમેન્ટ પર જાઓ અને પછી પ્લાન બદલીને ... પર ક્લિક કરો.

જો મારી સ્કૂલ સબસ્ક્રિપ્શન મેળવે તો શું થશે?

#અમારો સંપર્ક# કરો અને અમે તમારું એકાઉન્ટ ટ્રાન્સફર કરી આપીશું.

જો તમારી સ્કૂલ ગ્રુપ પ્લાન મેળવશે તો અમે છેલ્લા 12 મહિનાનું વ્યક્તિગત પેમેન્ટ પરત કરીશું.

આપોઆપ સંગ્રહ થયેલ છે: ?